WELCOME TO THE WEBSITE
ABHINAV AHIR IS A INDIAN FOLK ARTIST WITH 15+ PERFORMANCES
ABHINAV AHIR ON STAGE AS WRITER || SAHITYAKAR ( LITERARY ARTIST )
અભિનવ આહીર પોતાની યુટયુબ ચેનલ અભિનવ._.ચેતરીયા પર આપણી સંસ્કૃતિક, આપણી પરંપરાઓ, આપણા ઈતિહાસ , આપણા સંસ્કારો અને આપણા ગુજરાત ના પૌરાણિક અને સાંસ્કૃતિક સ્થળો ના ઈતિહાસ ના વિડીઓઝ પોતાના અવાજ સાથે બનાવી આ સોશિયલ મિડીયા દ્વારા લોકોના હ્રદય સુધી પહોંચાડવા માંગે છે
આપણી સંસ્કૃતી,આપણી પરંપરાઓ,આપણા સંસ્કારો,આપણા ઈતિહાસ અને આપણા ગુજરાતી લોકસાહિત્ય ને આગળની નવી પેઢી સુધી આ સોશિયલ મિડીયા દ્વારા પહોંચાડવા માંગીએ છીએ, હું અભિનવ ચેતરીયા છું,હું સાહિત્યકાર,લેખક,એન્કર છું, મેં 35થી વધારે ગુજરાતી કવિતાઓ લખી છે અને બે ડીજીટલ પુસ્તક પણ લખ્યા છે, અભિનવ ચેતરીયા (abhinav._.chetariya) નામની યુટયુબ ચેનલ પર આપણા ગુજરાત ના પૌરાણિક અને સાંસ્કૃતિક સ્થળોના ઈતિહાસ અને તેની માહિતી સાથે આપણી સંસ્કૃતી,આપણી પરંપરાઓ,આપણા સંસ્કારો,આપણા ઈતિહાસ અને આપણા ગુજરાતી લોકસાહિત્ય ને ગુજરાતી સિરીઝ દ્વારા લોકો સુધી પહોંચાડું છું,
મારી ચાર ગુજરાતી સિરીઝ છે, 1.આહીરની ઉદારતા ભાગ :– 1 અને 2, 2.વાતળિયું આપણા ગુજરાતની સેસન 1 અને 2, 4.ગુજરાતની ધરોહર- ગુજરાતી લોકસાહિત્ય || આપણી સંસ્કૃતી, આપણી પરંપરાઓ, આપણા સંસ્કારો, આપણા ઈતિહાસ અને આપણા ગુજરાતી લોકસાહિત્ય ને સોશિયલ મિડીયા દ્વારા જીવીત રાખીએ, અમારી આ ચેનલ અને અમારા વિડીઓઝને તમારા મિત્રો,પરીવાર-જનો અને સગા-સંબંધીઓને શેર કરો જેથી એ પણ આપણી સંસ્કૃતી, આપણી પરંપરાઓ, આપણા સંસ્કારો, આપણા ઈતિહાસ અને આપણા ગુજરાતી લોકસાહિત્ય જાણી શકે,
We want to convey our culture, our traditions, our rituals, our history and our Gujarati folklore to the next new generation through this social media. I am Abhinav Chetariya. I am a writer, writer, anchor. I have written more than 35 Gujarati poems and have also written two digital books. Abhinav Chetariya (abhinav._.chetariya) is a YouTube channel where I share the history of our Gujarat's mythological and cultural places and their information, along with our culture, our traditions, our rituals, our history and our Gujarati folklore with the people through a Gujarati series.
I have four Gujarati series, 1. Ahir's Generosity Part: – 1 and 2, 2. Vataliyan Our Gujarati Season 1 and 2, 4. Gujarati Heritage- Gujarati Folk Literature || Let's keep our culture, our traditions, our rituals, our history and our Gujarati folklore alive through social media, share our channel and our videos with your friends, family and relatives so that they too can know our culture, our traditions, our rituals, our history and our Gujarati folklore,
Abhinav Chetariya | Official Biography
🌼 ગુજરાતી (Gujarati)
અભિનવ ચેતરીયા – પરિચય
અભિનવ ચેતરીયા એક ગુજરાતી કવિ, લેખક, લોકસાહિત્ય સંશોધક અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. તેઓ ગુજરાતની સંસ્કૃતિ, ઇતિહાસ, લોકવાર્તાઓ, ભક્તિ અને માનવતાના મૂલ્યોને આધુનિક માધ્યમો દ્વારા નવી પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. 15થી વધુ ગુજરાતી લાઈવ પરફોર્મન્સ, 40થી વધુ મૂળ કવિતાઓ અને બે પુસ્તકો દ્વારા તેમણે પોતાની અનોખી ઓળખ બનાવી છે.
તેમની રચનાઓમાં ભાષાની સરળતા, ભાવની ઊંડાણ અને ગુજરાતીની ધરોહરને જીવંત રાખવાનો પ્રયત્ન સ્પષ્ટ દેખાય છે.
🔗 સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ
• YouTube Channel: abhinav._.chetariya
👉 Link: [ / @writerabhinavchetariy... ]
• Instagram Account:
👉 Link: [ https://www.instagram.... ]
• Spotify (Podcast / Audio Content):
👉 Link: [ https://open.spotify.c... ]
• Moj App:
👉 Link: [ https://mojapp.in/@the_abhinav_ahir?referrer=V5LDU6K-LbDIQd ]
• ShareChat:
👉 Link: [ https://sharechat.com/ ]
🎥 મુખ્ય વિડિયો સિરીઝ
1️⃣ વાતડીયું આપણા ગુજરાત ની (Season 1 & 2) ON YOUTUBE CHANNEL:- abhinav._.chetariya
ગુજરાતની માટીમાં વસેલી લોકવાર્તાઓ, સંસ્કૃતિ અને જીવનમૂલ્યોને સરળ ભાષામાં રજૂ કરતી લોકપ્રિય સિરીઝ. 👉 Links:- SEASON 1 [https://youtube.com/playlist?list=PLBoSTsfcCuPiIuP66jCpSkHbv20U8u_zU&si=WLnTN9sr43Al4OnD] || SEASON2 [https://youtube.com/playlist?list=PLBoSTsfcCuPhg1WDAZ4N62grafMQ1SZRJ&si=3iK1BJaKND5lzDEx]
2️⃣ આહીર ની ઉદારતા (Part 01 & 02)ON YOUTUBE CHANNEL:- abhinav._.chetariya
આહીર સમાજની ઉદારતા, શૂરવીરતા અને માનવતાના સચ્ચા પ્રસંગોને રજૂ કરતી સિરીઝ. 👉 Links: [https://youtube.com/playlist?list=PLBoSTsfcCuPjGt2eOoxfPniqOdDrDTY_v&si=22JHj7ipxXScs6if]
3️⃣ ગુજરાતી ની ધરોહર – ગુજરાતી ON YOUTUBE CHANNEL:- abhinav._.chetariy લોકસાહિત્ય
ગુજરાતી લોકસાહિત્ય, દંતકથાઓ અને કરુણ માનવ પ્રસંગોને જીવંત કરતી વિશેષ સિરીઝ. 👉 Link: [https://youtube.com/playlist?list=PLBoSTsfcCuPhWPvBirynhaxffblDp5ram&si=fsS9Ri55oxZYOYRL]
📚 પુસ્તકો (Books)
📘 1. ગુરુવંદના – જીવન ના તમામ ગુરુ ને સમર્પિત
જીવનના વિવિધ ગુરુઓ જેમ કે માતા-પિતા, શિક્ષક, સંત અને અનુભવને સમર્પિત ભાવનાત્મક પુસ્તક. 👉 Book Link: [ https://www.matrubharti.com/book/19983688/guruvandana-life-dedicated-to-all-gurus ]
📕 2. કૃષ્ણ ની દ્વારિકા
ભગવાન શ્રીકૃષ્ણ, દ્વારિકા અને આધ્યાત્મિક ઇતિહાસ પર આધારિત રચના. 👉 Book Link: [ https://www.matrubharti.com/book/19985159/krushna-ni-dwarika ]
અભિનવ આહીર ના પર્ફોમન્સ વિશે માહિતી
અભિનવ આહીર એક ગુજરાતી સાહિત્યકાર છે, એમની એક ગુજરાતી સિરીઝ " ગુજરાતની ધરોહર-ગુજરાતી લોકસાહિત્ય " પર આપણા પ્રાચીન લોકસાહિત્ય માં સત્યઘટનાઓ, દુહાઓ,કરુણ પ્રસંગો,અત્યંત ઉંડાણપૂર્વક વાર્તાઓ જેવા વિષયો પર વિડીઓ બનાવેલ છે તેમજ લાઈવ પર્ફોમન્સ દ્વારા ગુજરાતી લોકસાહિત્ય ને લોકો સુધી પહોંચાડે છે
અભિનવ ચેતરીયા યુટયુબ ચેનલ નો સૌથી વાઈરલ અને વધુ જોવાયેલ વિડીઓ
" કવિ શ્રી કાગના 2 ગુજરાતી દુહા " || સિરીઝ " વાતળિયુ આપણા ગુજરાતની "BY ABHINAV AHIR, આ વિડીઓ તમે યુટયુબ ચેનલ અભિનવ ચેતરીયા પર જોઈ શકશો
અભિનવ ચેતરીયા યુટયુબ ચેનલ નો સૌથી વાઈરલ અને વધુ જોવાયેલ વિડીઓ
અભિનવ ચેતરીયા યુટયુબ ચેનલ નો સૌથી વાઈરલ અને વધુ જોવાયેલ વિડીઓ
